Besanu

Old Besnu

બિંદીયા કિશોરભાઈ ગુંદીગરા

તેમની બંને પક્ષ ની સાદડી સાથે તા.20 ને શનિવારે સવારે 9 થી 11 નવગામ ભાવસાર જ્ઞાતિ ની વાડી,વડવા પાળિયાધાર રોડ,ભાવનગર ખાતે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

જયંતિભાઈ ભાયચંદભાઈ- બાવનગામ ભાવસાર

તેમની સાદડી તા.1/1 ને સોમવારે બપોરે 3 થી 6 નિવાસસ્થાને દરબાર ગઢ પાછળ,પારેખ ની ડેલી, વલભીપુર ખાતે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

શરદભાઈ ભાયચંદભાઈ લોલિયાના

તેમની મોસાળ પક્ષ ની સાદડી તા.29 ને શુક્રવારે સાંજે 3:30 થી 5:30,કપોળવાડી,ચિતલીયા હોલ,મોટા ચોક સિહોર ખાતે રાખેલ છે.

સુમનભાઈ શાંતિલાલ સરવૈયા

તેમની સાદડી તા.29 ને શુક્રવારે મહારાષ્ટ્ર સમાજ હોલ,ગુરુકુલ સ્કૂલની પાછળ,સવારે 9 થી 11 રાખેલ છે. શ્વસુર પક્ષ ની સાદડી સાથે રાખેલ છે.

કમળાબેન પ્રમોદરાય ટીમાણીયા

તેમની સાદડી તા.28 ને ગુરુવારે 3:30 થી 5:30 ઓઘડ રામજી ની વાડી, પાનવાડી રોડ,ભાવનગર ખાતે રાખેલ છે.

નીતિનભાઈ જસવંતરાય સોમાણી

બાવનગામ ભાવસાર - તેમની સાદડી તા.9-12 ને શનિવારે સાંજે 4 થી 6 બાવનગામ ભાવસાર સ્થાનિક જ્ઞાતિ સમાજ,એકટીવ સ્કૂલ ની સામે, સરદારનગર,ભાવનગર ખાતે રાખેલ છે.પિયર પક્ષ ની સાદડી સાથે રાખેલ છે.

સુશીલાબેન મહેન્દ્રભાઈ ઘોઘારી

તેમની સાદડી તા.11 ને શનિવારે સાંજે 4 થી 6 નવગામ ભાવસાર જ્ઞાતિ ની વાડી વડવા ખાતે રાખેલ છે.પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

પ્રવીણચંદ્ર રામજીભાઈ નાવડીયા

તેમની સયુંકત સાદડી તા.10/11ને શુક્રવારે સાંજે 4 થી 5:30 નવગામ ભાવસાર જ્ઞાતિ ની વાડી વડવા પાળિયાધાર ભાવનગર ખાતે રાખેલ છે.

સ્વ. દિલીપભાઈ ચીમનલાલ તળાજીયા

તેમની સાદડી તથા તિથિ તા.27 ને શુક્રવારે સવારે 9:30 થી 11:30 નવગામ ભાવસાર જ્ઞાતિ ની વાડી વડવા રાખેલ છે. ચૂક અને ચાંદલો કાઢવો નહીં.